આજે વડાપ્રધાન મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવાાની સત્તાવાર ઘોષણા કરી દીધી છે. તેની સાથે જ ભારતીય રેલ્વેએ પણ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે કે રેલ્વેની પેસેન્જર સર્વિસ પણ 3 મે સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ નિર્ણય બાદ રેલ્વે વિભાગની મેઇલ, એક્સપ્રેસ ટ્રેન સહિત પેસેન્જર ટ્રેન, કલકત્તા મેટ્રો, કોંકણ રેલ્વે સહિતની તમામ સર્વિસ 3 મે સુધી બંધ રહેશે.

Krushikhoj WhatsApp Group