ચાલુ વર્ષે નોવેલ કોરોના વાઇરસ (Covid-19) ના સંક્રમણના લીધે રાજયમાં લોકડાઉન રહેવાના કારણે ઘણાખરા ખેડૂતો ઓનલાઇન અરજી કરવાથી વંચિત રહી ગયેલ છે તેમ માલૂમ પડેલ છે અને ખેડૂતો ની માગ હતી અરજી ની તારીખ મા વધારો કરવાની
જેથી માન. બા.નિ..શ્રીની સૂચના મુજબ હવે પછી ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે હેતુથી આઇ-ખેડૂત પોર્ટલ તા. ૩૧/૦૫/૨૦૨૦ સુધી ખુલ્લુ મૂકવા નક્કી થયેલ છે.