ટંકારા તાલુકાના નાના રામપર ગામના વતની અને હાલ ભારતીય કિશાન સંઘના મોરબી જીલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા તથા સ્વાવલંબી ભારત અભિયાન સંગઠન સાથે સંકળાયેલ તેમજ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા તેમજ કોઈપણ રીતે લોક ઉપયોગી તેમજ સામાજિક કાર્ય સાથે હમેશાં જોડાયેલ રહેતા શ્રી જીલેશભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ

Black Diamond Ad

જીલેશભાઇ કાલરીયા હર હંમેશ ખેડૂતોના પ્રશ્નોનોને લઈને લડત ચલાવે છે અને ખેડૂત મિત્રોને કંઇપણ તકલીફ પડી ત્યારે હર હંમેશ ખડે પગે હાજર રહે છે અને કોઈપણ જાતના સ્વાર્થ વગર હાક મારો અને હાજર રહે છે અને આર. એસ. એસ.અને હિંદુત્વની વિચાર ધારા ધરાવતા એવા શ્રી જીલેશભાઈ કાલરીયા ને આજે જન્મ દિવસ નિમિતે તેમને રૂબરૂ તેમજ તેમના મો.ન. 99248 88788 ઉપર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે

Krushikhoj WhatsApp Group