રૂ મા મંદી કપાસ ની બજારો સતત તુટી રહી હોવાથી કપાસનાં ભાવમાં આજે મણે રૂ.25 થી 30 નો ઘટાડો હતો. આગામી દિવસોમાં રૂ વધુ ઘટશે તો કપાસની બજારો વધુ તુટી શકે છે. ઘટતી બજારમાં ખેડૂતો પણ કપાસની વેચવાલી વધારે તેવી ધારણાં છે જો ખેડૂતો કપાસ ની વેચાલી વધુ કરશે તો પણ ભાવ ઘટે તેવી શક્યતાઓ છે
આજે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને 50 થી 60 ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં મિડીયમ ક્વોલિટીમાં રૂ.1450 થી 1500, મહારાષ્ટ્રનાં ફરધર નાં રૂ 1450 થી 1500 અને સારા માલ રૂ.1550 થી 1600 ના વેપાર હતાં.
આજે માર્કેટિંગ યાર્ડ માં કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે તા. 27/04/2023, ગુરુવાર ના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1501 થી રૂ. 1630 બોલાયો હતો. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1166 થી રૂ. 1647 બોલાયો હતો. તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1427 થી રૂ. 1647 બોલાયો હતો. જસદણ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1400 થી રૂ. 1630 બોલાયો હતો. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1496 થી રૂ. 1674 બોલાયો હતો. તેમજ મહુવા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 800 થી રૂ. 1575 બોલાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1000 થી રૂ. 1621 બોલાયો હતો. જ્યારે કાલાવડ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1450 થી રૂ. 1631 બોલાયો હતો. તેમજ જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1400 થી રૂ. 1621 બોલાયો હતો. ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1250 થી રૂ. 1605 બોલાયો હતો. જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1450 થી રૂ. 1670 બોલાયો હતો. તેમજ બાબરા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1480 થી રૂ. 1662 બોલાયો હતો.જેતપુર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1080 થી રૂ. 1621 બોલાયો હતો. જ્યારે વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1350થી રૂ. 1592 બોલાયો હતો. તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1400 થી રૂ. 1600 બોલાયો હતો. રાજુલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1200થી રૂ. 1635 બોલાયો હતો. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1300થી રૂ.1607 બોલાયો હતો. તેમજ તળાજા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1200થી રૂ. 1622 બોલાયો હતો.બગસરા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1350થી રૂ. 1644 બોલાયો હતો.