વાંકાનેર તાલુકા ના પંચાસીયા ના ખેડુત પુત્ર ઇસ્માઈલભાઈ માથાકીય નો આજે જન્મદિવસ છે ઇસ્માઇલ એ નાની ઉંમર માં ખુબજ પ્રગતિ કરી છે આજે તેવો મોટા બીઝનેસમૅન બની ગયા છે ઈસ્માઈલભાઈએ ખુબ જ નાની ઉંમરમાં વિવિધ ક્ષેત્રે એક સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભરી આવેલ હોય જેથી તેઓ પોતાના ક્ષેત્રમાં બહોળું મિત્રમંડળ ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9586506461 પર શુભેચ્છાઓ નો વરસાદ વર્ષી રહ્યો છે

Monsoon Onion Ad

ગુજરાતની અગ્રણી ફર્ટિલાઇઝર ઉત્પાદક ખાનગી કંપની એવી ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની પ્રા. લી. ના ઓનર,  અકરોટા એગ્રી ઈમ્પેક્સમાં પાર્ટનર, તેમજ રીયલ એસ્ટેટ ક્ષેત્રે અગ્રણી ડેવલપર વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ એવા ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે. તા. 14/05/1984 ના રોજ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે જન્મેલા ઈસ્માઈલભાઈ માથકીયા આજે પોતાના જીવનના 39 વર્ષ પુરા કરી 40 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે…

કૃષિખોજ વેબ પોર્ટલ હુસેનભાઇ સિપાઇ પંચાસિયા તરફથી ઈસ્માઈલભાઈ માથકીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…

રોજે રોજ આગળ અલગ માર્કેટયાર્ડ ના બજાર ભાવ જાણવા તેમજ ખેતી જગતને લાગતી માહિતી વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવાનો અમારો નાનકડો પ્રયાસ… અમારા Whatsapp ગ્રુપ  👇👇  જોઇન થવા માટે અહીં ક્લિક કરશો

Krushikhoj WhatsApp Group