ખેતીના દિવસે દિવસે વધી રહેલા ખર્ચ વચ્ચે હવે “બ્લેક ડાયમંડ” નામનું પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર (PGR) ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. કૃષિઉદય કંપની દ્વારા વિકસાવવામાં આવેલ આ દવા રાજ્યભરના હજારો ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનનો અનુભવ કરાવી રહી છે.
📦 ઘરે બેઠા ઓર્ડર કરો – ઓલ ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી
➤ હવે ખેડૂત મિત્રો માટે Cash on Delivery (COD) પણ ઉપલબ્ધ છે.
➤ માત્ર એક ફોન કૉલથી BLACK DIAMOND આપના ઘરદ્વાર પહોંચાડાશે.
📞 ઓર્ડર હેલ્પલાઇન: 9714152666
🌿 ઘટકો જે આપશે પાકને નવજીવન
BLACK DIAMOND – PGR તૈયાર કરવામાં આવેલ છે નીચેના ઉચ્ચ ગુણવત્તાવાળા ઘટકો સાથે:
Humic Acid: 12%
Amino Acid: 5%
Fulvic Acid: 6%
Seaweed Extract: 6%
Bioenzyme: 5%
🌱 મુખ્ય ફાયદાઓ (Benefits at a glance)
✔️ દરેક પાક માટે ઉપયોગી – દરેક તબક્કામાં
✔️ છોડના મૂળથી તંદુરસ્ત વૃદ્ધિ
✔️ ફૂલ તથા ફળ વધુ આવે, ખરતો અટકે
✔️ ફળ અને દાણાની ગુણવત્તા સુધરે
✔️ રોગપ્રતિકારક શક્તિમાં વધારો
✔️ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે સક્રિય બને
✔️ કુલ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો
🧪 ડોઝ અને ઉપયોગના તબક્કાઓ
🔹 છંટકાવ માટે – 15 લિટર પાણીમાં 40 મીલી
🔹 પિયત માટે – 1 લિટર પ્રતિ એકર
📌 ત્રણ ખાસ તબક્કાઓમાં ઉપયોગ કરો:
1️⃣ છોડના શરૂઆતના વિકાસ સમયે
2️⃣ ફૂલો બેસતી અવસ્થાએ
3️⃣ ફળ આવતી વખતે
કપાસ, મગફળી, મરચા, દાડમ, શાકભાજી, ફળઝાડ, ડાંગર સહિત તમામ પાકોમાં બ્લેક ડાયમંડ ઉપયોગી છે. અનેક ખેડૂતો જણાવે છે કે દવાનો નિયમિત ઉપયોગ પાકની કુલ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો
📞 વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો: 9714152666
“BLACK DIAMOND – વધુ ઉત્પાદન હવે સરળ પણ છે અને સસ્તું પણ!”
