મુંબઇ
એનસીડેક્સ ખાતે આજે જીરામાં નીચલી સર્કિટ લાગી. સોયાબીન ૩૨૬ કરોડ, સોયાતેલમાં ૨૮૪ કરોડના કારોબાર સાથે ટોચ પર રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે બાજરા, જવ, એરંડા, ચણા, ધાણા, ખોળ, ગુવારગમ, ગુવારસીડ, જીરું,કપાસ, મગ, ડાંગર, સરસવ, સોયાબીન, સોયોતેલ, હળદરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.
એરંડાનાં ભાવ ૩,૮૮૦ રૂપિયા ખૂલી ૩,૮૭૪ રૂપિયા,
ચણા ૩,૯૦૦ રૂપિયા ખૂલી ૩,૮૭૪ રૂપિયા
ધાણા ૬,૩૬૬ રૂપિયા ખૂલી ૬,૩૨૫ રૂપિયા
કપાસિયા ખોળનાં ભાવ ૧,૮૧૮ રૂપિયા ખૂલી ૧,૭૯૩ રૂપિયા
ગુવારગમ ૭,૦૪૦ રૂપિયા ખૂલી ૬,૯૩૬ રૂપિય
ગુવાર સીડનાં ભાવ ૩,૯૬૪ રૂપિયા ખૂલી ૩,૯૧૮ રૂપિયા
જીરાનાં ભાવ ૧૪,૦૪૫ રૂપિયા ખૂલી ૧૩,૭૨૦ રૂપિયા
કપાસનાં ભાવ ૧,૦૧૭ રૂપિયા ખૂલી ૧,૦૧૭ રૂપિયા
મગ ૭,૬૮૨ ખૂલી રૂપિયા ૭,૬૮૨ રૂપિયા, ડાંગર ૩,૧૦૭ રૂપિયા ખૂલી ૩,૧૦૭ રૂપિયા
સરસવ ૪,૦૦૫ રૂપિયા ખૂલી ૩,૯૯૨ રૂપિયા
સોયાબીનનાં ભાવ ૪,૧૧૨ રૂપિયા ખૂલી ૪,૦૪૬ રૂપિયા
સોયાતેલ ૮૫૦ રૂપિયા ખૂલી ૮૪૬.૪૦ રૂપિયા
હળદરનાં ભાવ ૫,૯૪૨ રૂપિયા ખૂલી ૫,૯૦૪ રૂપિયા બંધ રહ્યા હતા.