રાજ્યમાં વધુ એક વખત કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં વી છે. 12 માર્ચે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગની આગાહી
રાજસ્થાનમાં સાઈકલોનિક સિસ્ટમ સક્રિય
૧૧ અને ૧૨ માર્ચ કમોસમી વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી
૧૨ માર્ચે બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર દ્વારકા કચ્છમાં વરસાદની આગાહી