જીરૂ આજે  આંતરરાષ્ટ્રીય બજાર માં ધગધગતી તેજી જોવા મળી છે આજે ઉંઝા માર્કેટયાર્ડ તેમજ ગુજરાત ની માર્કેટિંગ યાર્ડ માં હાજર જીરા ના ભાવ આ મુજબ રહ્યા છે.

  • નેનાવા માર્કેટ યાર્ડ 7000 થી 10100
  • રાધનપુર માર્કેટ યાર્ડ 7000 થી 9011
  • ભાભર માર્કેટ યાર્ડ 7400 થી 9001
  • ધ્રોલ માર્કેટ યાર્ડ 5200 થી 9005
  • રાજકોટ યાર્ડ 3900 થી 8680
  • બોટાદ યાર્ડ 6700 થી 8780
  • જામનગર 6000 થી 8675
  • ગોંડલ યાર્ડ 5901 થી 8351
  • થરા યાર્ડ 6700 થી 8500
  • દિયોદર યાર્ડ 6500 થી 8800
  • વાંકાનેર યાર્ડ 7000 થી 8700
  • રાપર યાર્ડ 5675 થી 8654

આજે NCDEX માં જીરા એ ફરી પાછો નવો ઐતિહાસિક રેકોર્ડબ્રેક બનાવ્યો આજે 46000 હજાર ઉપર નો ભાવ જોવા મળ્યો હતો અંત મા જીરૂ 45000 નો બંધ નો ભાવ આવ્યો હતો ગય કાલ થી આજે વાયદા માં 1265 રૂપિયા ની તેજી રહી હતી.

આજે 02/05/23 ના રોજ આંતરરાષ્ટ્રીય બજાર માં પણ આગ જરતી તેજી આવી છે જીરા જેબેલ અલી પોર્ટ દુબઈ પર Export Price $ 5850 ડોલર પ્રતિ ટન CIF 99% સિંગાપોર ગુણવત્તા છે

આજના ઉંઝા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તારીખ 02/05/23 જીરા, વરીયારી, ઇસબગુલ વગેરે નો લેટેસ્ટ ભાવ

Unjha Market Yard, Gondal Apmc, Rajkot Apmc રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ સૌથી પહેલા મૂકીએ છીયે.ખેડુત તેમજ વેપારી મિત્રો રોજ ના બજાર ભાવ Whatsapp માં મેળવા માટે અમારું ગ્રુપ જોઇન કરશો જોઇન થવા માટે અહીં ક્લિક કરશો

Krushikhoj WhatsApp Group