ઊંઝા માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે જીરૂ, વરિયાળી, ઇસબગુલ, રાયડો, અજમો, સુવા, મેથી વગેરેના બજારભાવ
આજે NCDEX જીરૂ વાયદા બજાર મા 35000 વાયદો બંધ આપ્યો આજે 1200 રૂપિયા ની વાયદામાં તેજી
22 માર્ચે જીરાની જેબેલ અલી પોર્ટ દુબઈ પર Export Price $ 4125-4150 ડોલર પ્રતિ ટન CIF 99% સિંગાપોર ગુણવત્તા છે.
Unjha Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ સૌથી પહેલા મૂકીએ છીયે.
ઉંઝા માર્કેટ યાર્ડ આજ ના બજારભાવ તારીખ 22/03/23