નવી દિલ્હી તા. ૧ : નાણામંત્રી નિર્મલા સીતારમણે આવતા નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧ માટે સામાન્ય બજેટ રજુ કરી દીધું છે. ખખડી ગયેલી અર્થવ્યવસ્થાને સપોર્ટ આપવા માટે ગ્રામીણ ઇકોનોમીને બજેટમાં શું મળ્યું છે તે મહત્વનું છે.
નાણામંત્રીએ કહ્યું કે, ગરીબી હેઠળ આવતાઓનું ધ્યાન રાખવામાં આવશે. તેઓએ કહ્યું કે તેમની સરકાર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બેગણી કરવા પર કાયમ છે. ખેડૂતોની આવક કનિદૈ લાકિઅ વધારવા માટે ૧૬ મહત્વના નિર્ણય લેવામાં કૃષિ મંડીઓમાં કામકાજમાં સુધારણાની જરૂરીયાત છે. અમે સસ્ટેનેબલ ક્રોપિંગ પેટર્ન પર કામ કરી રહ્યા છીએ. કનિદૈ લાકિઅ તેઓએ કહ્યું અકિલા અમારૂં ખાસ ફોકસ દલહન પર છે. ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત પીએમ કુસુમ યોજના દ્વારા ૨૦ લાખ ખેડૂતોને કનિદૈ લાકિઅ સોલાર પંપની ફાળવણી કરવામાં આવશે અને ૧૦૦ દુષ્કાળગ્રસ્ત જિલ્લાના વિકાસ અકીલા પર કાર્ય થશે. તે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે કનિદૈ લાકિઅ જે કેન્દ્રના મોડલ લોને માનશે. પાણીની અછતની સમસ્યા ૧૦૦ એવા જિલ્લા માટે વ્યાપક પ્રયત્નો કરવામાં આવશે. અન્નદાતા ઉર્જાદાતા પણ છે. પીએમ કુસુમ કનિદૈ લાકિઅ સ્કીમથી ફાયદો થયો છે. હવે અમે ૨૦ લાખ ખેડૂતોને સોલાર પંપ આપીશું. ૧૫ લાખ ખેડૂતોને ગ્રીડ કનેકટેડ પંપસેટથી જોડવામાં આવશે. જો જમીન સુકી કનિદૈ લાકિઅ છે તો સોલર પાવર જનરેટર યુનિટ લગાવી શકે છે. અનાજના બેલેન્સ્ડ ઉપયોગ પર જોર આપવામાં આવશે. વધુ પડતા કેમિકલ ફર્ટિલાઇઝર યુઝ કરવાની પ્રવૃત્તિ કનિદૈ લાકિઅ ઘટશે. ૧૬૨ મિલિયન ટનના ભંડારણની ક્ષમતા નાબાર્ડ તેને જીયોટેગ કરાશે, નવા નિર્માણ કરાશે. બ્લોક અને તાલુકાના સ્તર પર બનાવાશે. રાજ્ય સરકાર કનિદૈ લાકિઅ જમીન આપશે. એફસીઆઇ તેમની જમીન પર પણ બનાવી શકે છે. વિલેજ સ્ટોરેજ સ્કીમ હેઠળ સેલ્ફ હેલ્થ ગ્રુપ દ્વારા તેમા મહિલાઓની ભૂમિકા ભહત્વની હશે. દુધ, માંસ, માછલીને પ્રીઝર્વ માટે ખેડૂત માટે ટ્રેનની વ્યવસ્થા કરાશે. કૃષિ ઉડાન લોન્ચ કરવામાં આવશે. આ પ્લેન કૃષિ મંત્રાલય તરફથી ચાલશે. હોર્ટિકલ્ચર ૩૧૧ મિલિયન ટનની સાથે આ અન્ન ઉત્પાદનની આગળ નિકળી ચુકયા છે. અમે રાજ્યોને મદદ કરીશું. વન પ્રોડકટ, વન ડિસ્ટ્રીકટની સ્કીમ નિર્માણ કરશે. ઇન્ટીગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ, સંચથિત વિસ્તારોમાં નેચરલ ફાર્મિંગ, જૈવીક ખેતી માટે પોર્ટલ છે. ઓનલાઇન માર્કેટ મજબૂત બનાવામાં આવશે. નોન બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓને ઉત્સાહિત કરવામાં આવશે. ૧૫ લાખ કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપવાનો લક્ષ્યાંક છે. મિલ્ક પ્રોસેસિન ક્ષમતા ૧૦૮ મિલિયન ટન કરવાનો લક્ષ્યાંક છે. સમુદ્રી વિસ્તારમાં ખેડૂતો માટે ફીશ ઉત્પાદનનું લક્ષ્ય ૨૦૮ મિલિયન ટન ૩૦૭૭ સાગર મિત્ર બનાવામાં આવશે. તટીય વિસ્તારના યુવાઓને રોજગાર મળશે. દિનદયાળ અંત્યોદય યોજના હેઠળ ૫૮ લાખ એસએચજી બન્યા છે તેમને વધુ મજબૂત કરીશું. આ ૧૬ સ્કીમો માટે ૨.૮૩ લાખ કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરવામાં આવશે. કુલ ફંડમાં ખેડૂત, સિંચાઇ માટે ૧.૨ લાખ કરોડની રકમ સામેલ છે.