હમણાં કેટલાસક સમયથી પીજીવીસીએલના ધાંધિયા ના કારણે ઈલેક્ટ્રીક લાઈનમાં શોર્ટસર્કીટ થાય છે અને ખેડૂતોએ ભારે મહેનત કરીને તૈયાર કરેલા પાકમાં આગ લાગવાની ઘટનાઓ સમયાંતરે ઘટી રહી છે. આવી ઘટનાઓ તાજેતરમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વાંકાનેર તાલુકામાં અને હળવદમાં પણ ઘટી હતી. આજે ફરી પાછી ટંકારા તાલુકાના હમતીયા ગામમાં ખેડૂત પશુચારા માટે વાવેલ જાર વાઢીયા બાદ સુકાવા માટે રાખી હતી ત્યારે આવી ઘટના ઘટતા દોઢ વીઘાની પશુચારો પશુના મોઢા પાસેથી આપે છીનવાઈ ગયો છે બનીને રાખ થઈ ગયો છે

Monsoon Onion Ad

મળેલી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત પુત્ર અને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના અધિક્ષક કે.ટી. કામરીયાના મોટા ભાઈ કામરીયા મુળજીભાઈ તરશીભાઈની બેકડના માર્ગે વાડીમાં વીજ વાયર સોર્ટ સર્કિટ થતાં તણખલો પડતા જ અઢી વિઘાની કડબમાથી દોઢ વિઘાની કડબ સળગીને રાખ થઈ ગઈ છે આ દ્રશ્ય વાડિના મંજુર જોઈ જતા તત્કાલીન માલિકને જાણ કરતા જ માલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ વધુ ફેલાતી અટકાવવાના કામે લાગી ગયા હતા. ખેડૂતો અને મજૂરોની આ પ્રયત્નોથી એક વીઘા ની કડક બચાવી શક્યા હતા. પરંતુ દોડવિકાની કડક બળીને રાખ થઈ ગઈ હતી.

Krushikhoj WhatsApp Group