વરિયાળીમાં 20 થી 25 હજાર બોરીની આવક વચ્ચે નિકાસકારો લેવાલ રહેતા રૂ. 200 વધ્યા છે ગત સપ્તાહમાં નીચા મથાળે ભાવ ઘટતાં સ્ટોકિસ્ટોની લેવાલી નીકળી હતી. આથી ફરી ભાવ ઊંચકાયા હતા. તેમાં ખાસ કરીને ચીનની લેવાલી હોવાનું વેપારીઓ જણાવે છે. તેમાં હલકામાલના રૂ. 2600, મીડિયમના રૂ. 2800 અને બેસ્ટ માલના રૂ. 3500 થી 4000 અને આબુ રોડના રૂ. 4300 થી 5300 સુધીના ભાવ પડ્યા છે. તેમાં માલની અછત અને બજાર ટાઇટ હોવાથી તેમજ નિકાસકારોની લેવાલી હોવાથી ભાવ ઊંચા રહ્યા છે

મુંબઇ મા એવરેજ વરીયારી ના ભાવ વધીને રૂા. 3000 થી 4200, ઢબસરના રૂા. 4800 થી 5100, એકનંબર ના રૂ. 5600 થી 5900 અને આબુરોડ ગ્રીનના રૂા. 6300 થી 6600 ના મથાળે રહ્યા હતા

જાણો ગુજરાત ની માર્કેટિંગ યાર્ડ માં આજે 29/04/23 ના રોજ વરીયારી ના ભાવ શુ રહયા હતા….

  • ઉંઝા યાર્ડ વારીયાળી ના ભાવ. 2111 થી 5650
  • વિસનગર યાર્ડ વરિયાળી ના ભાવ. 2200 થી 6000
  • રાજકોટ યાર્ડ વરિયાળી ના ભાવ. 2500 થી 3200
  • પાટણ યાર્ડ વરિયાળી ના ભાવ. 2250 થી 3500
  • વાંકાનેર યાર્ડ વરીયાળી ના ભાવ. 2000 થી 3025
  • પાલનપુર યાર્ડ વરિયાળી ના ભાવ. 2400 થી 4600
  • હળવદ યાર્ડ વરિયાળી ના ભાવ. 2600 થી 3182
  • બોટાદ યાર્ડ વરીયાળી ના ભાવ. 2300 થી 3005
  • થરા માર્કેટિંગ યાર્ડ ના ભાવ. 2100 થી 3400
  • મહેસાણા માર્કેટિંગ યાર્ડ ના ભાવ 2300 થી 2735
Krushikhoj WhatsApp Group