નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના માર્કેટયાર્ડ બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

Monsoon Onion Ad

ઊંઝા માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે જીરૂ, વરિયાળી, ઇસબગુલ, રાયડો, અજમો, સુવા, મેથી વગેરેના બજારભાવ

આજે NCDEX જીરૂ વાયદા બજાર મા 40,000 વાયદો બંધ આપ્યો આ ભાવ 100 પ્રતિ કિલો મુજબ હોય છે

આજે 25 એપ્રિલ આંતરરાષ્ટ્રીય બજાર માં જીરા જેબેલ અલી પોર્ટ દુબઈ પર Export Price $ 5000 ડોલર પ્રતિ ટન CIF 99% સિંગાપોર ગુણવત્તા છે

Unjha Market Yard, Gondal Apmc, Rajkot Apmc રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ સૌથી પહેલા મૂકીએ છીયે.ખેડુત તેમજ વેપારી મિત્રો રોજ ના બજાર ભાવ Whatsapp માં મેળવા માટે અમારું ગ્રુપ જોઇન કરશો જોઇન થવા માટે અહીં ક્લિક કરશો

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો ? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો ? શું તમે આજના બજાર ભાવ ગોંડલ યાર્ડ, રાજકોટ યાર્ડ, ઉંઝા યાર્ડ ના બજાર ભાવ જાણવા માંગો છો ? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

આજના ઉંઝા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તારીખ 25/04/2023

Krushikhoj WhatsApp Group