પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષની પ્રથમ નાણાંકીય સહાયની રકમની એડવાન્સ ચૂકવણી

Black Diamond Ad

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના લાભાર્થી ૪૦ લાખ ખેડૂત ખાતેદારોના ખાતામાં કુલ રૃપિયા ૮૦૦ કરોડ જમા કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તા દ્વારા રૃપિયા ૬૦૦૦ ની સહાય કરવામાં આવે છે.

કિસાન સન્માન નિધિ
?ખેડૂતોને સરકારની સહાયના 2000/-સરકારે જમા કરી દીધા છે.તમારા ખાતામાં જમા થયા કે નહીં ? ઓનલાઇન કેવીરીતે ચેક કરવું તેમની માહિતી માટે અહીં ક્લિક કરશો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા ૪૦ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના બેન્ક એકાઉન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની એડવાન્સ ચૂકવણી કરવામાં આવી છે અને પ્રત્યેક ખાતામાં રૃપિયા બે હજાર જમા કરાવવામાં આવ્યા છે, આમ કુલ રૃપિયા ૮૦૦ કરોડની ચૂકવણી કરવામાં આવી છે

Krushikhoj WhatsApp Group