આગાહી: પરેશભાઈ ગૌસ્વામી મુજબ 25 થી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં મજબૂત વરસાદની શક્યતા છે.
🌊 બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ ગુજરાત સુધી મજબૂત લો-પ્રેશર અથવા ડિપ્રેશન તરીકે પહોંચી શકે છે.
27 તારીખ પછી રાજ્યના અનેક વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે.
📍 કુલ 80-85% વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થશે.
🌾 ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર – પાક માટે ખૂબ લાભદાયક વરસાદ રહેશે!
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
📌 હળવા ઝાપટા – 22, 23, 24
📌 મોટે પાયે વરસાદ – 25 થી 31 સુધી
📌 અમુક વિસ્તારોમાં 7 થી 10+ ઈંચ વરસાદ
