ખેડૂતોની હાલત કંગાળ બની ગઈ છે પાક્વીમાં સહિતના પ્રશ્ને સરકાર ખેડૂતોની વેદના સાંભળતી ના હોય જેથી કોરોના મહામારી વચ્ચે આજે સોશ્યલ ડીસટન્સનું પાલન કરીને ઘૂટું ગામના ખેડૂતોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા

Monsoon Onion Ad

ખેડુત પુત્ર જે.કે પટેલ દ્રારા શરૂ થયેલ આંદોલન ગુજરાત ભર મા ફેલાય રહ્યું છે ત્યારે જગત તાત ડિજિટલ આંદોલનના સમર્થનમા ભાવેશભાઈ વડાલિયા જયેશભાઇ કાલરીયાની આગેવાની હેઠળ આજે તારીખ 05-07-2020 ને રવિવારના રોજ મોરબી જીલ્લાના મોરબી તાલુકા ના ઘુટું ગામના 21 જગત તાત યોદ્ધાઓ એક દિવસના સુર્યોદય થી સુર્યાસ્ત સુધીના પ્રતીક ઉપવાશ પર બેસશે જગત તાત ડિજિટલ આંદોલનની ત્રણ મુખ્ય માંગણીઅોના સમર્થન માં જગતના તાતનું દેવું માફ કરો અતિવૃષ્ટિમાં જગતના તાત નો પાક ફેલ ગયેલ તો તેમનો 100 ટકા પાક વીમો આપો જગતના તાતના આગેવાનો પર ખોટી રીતે અન્યાય થાય છે તો તેમને ન્યાય આપો આ ત્રણ માંગણી ના સમર્થનમાં ઘૂંટુ ગામ ના જગત તાત યોદ્ધાઓ પ્રતીક ઉપવાશ પર બેસીને સરકારને પંપાળશે

પ્રતિક ઉપવાસ પર બેસેલ ખેડૂતોની મુલાકાતે ટંકારાના ધારાસભ્ય પણ પહોંચ્યા હતા અને સરકાર પર પ્રહારો કર્યા હતા

વાંકાનેર થી જગતતાત ડિજીટલ આંદોલન ના સમર્થનમાં આજે ઘુંટુ ગામમાં ઉપવાસ છાવણી ની *શકીલ પીરઝાદા સહિત અન્ય ખેડુત આગેવાન અને ખેડૂતમિત્રો એ મુલાકાત લીધી અને સમર્થન જાહેર કરેલ છે માટે ની માંગણીઓ ની ચચાઁ કરી ખેડુતો ને જાગૃત કરી અ ડીજીટલ આંદોલન ને આગળલાવી ખેડુતો ને ન્યાય માટે સમર્થન છે

Krushikhoj WhatsApp Group