આજે વાયદા બજાર માં એક જ દિવસમાં રૂ.1380 રૂપીયા નો ઉછાળો આવ્યો હતો મસાલા પાક જીરામાં સતત તેજી સાથે વેપાર થઇ રહ્યો છે. NCDEX ઉપર જીરાના એપ્રિલ વાયદમાં 4 % ના વધારા સાથે 36435 રૂ. ની સપાટીએ વાયદો આજે બંધ આવેલ છે

Monsoon Onion Ad

05 એપ્રિલ જીરાની જેબેલ અલી પોર્ટ દુબઈ પર Export Price $ 4500 ડોલર પ્રતિ ટન CIF 99% સિંગાપોર ગુણવત્તા છે

જીરા નો ભાવ આજે ઘણી બધી યાર્ડ મા હાજર ભાવ 7000 ના ભાવે સોદા થયા છે જાણો અલગ અલગ યાર્ડ ના જીરા ના ભાવ
ઉંઝા 5550 થી 7640
રાજકોટ યાર્ડ 6150 થી 6950
વાંકાનેર યાર્ડ 6000 થી 7131
વારાહી યાર્ડ 5000 થી 7601
ભાભર યાર્ડ 5100 થી 7320
ગોંડલ યાર્ડ 4000 થી 7001
હારીજ યાર્ડ 6150 થી 7200
હળવદ યાર્ડ 6351 થી 7051
જામનગર યાર્ડ 4810 થી 7000
સમી યાર્ડ 6400 થી 7025
જસદણ યાર્ડ 6400 થી 7025
અમરેલી યાર્ડ 3800 થી 6950

ઊંઝા માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે જીરૂ, વરિયાળી, ઇસબગુલ, રાયડો, અજમો, સુવા, મેથી વગેરેના બજારભાવ

Krushikhoj WhatsApp Group