હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં MBBS પાસ કરી બોન્ડ પર ફરજ બજાવતી ડો. કાજલબેન એ GPSC માં મેદાન માર્યું
ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત પુત્ર ડાકા ભીખાલાલ ઝીણાભાઈની પુત્રી ડો. કાજલ ડાકા એ GPSC ક્રેક કરી મેડીકલ ઓફિસરની પસંદગી થવા બદલ ચારોકોર થી અભિનંદન પાઠવી રહ્યા છે અને હડમતિયા ગામનું નામ રોશન કર્યું છે. હાલ ડો. કાજલ ડાકા મોરબીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે