ખેતીવાડી વિભાગ નું કૃષિસહાય પેકેજ તૈયાર થઇ ગયેલ છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ પાક નુકશાનીના સહાયની ઓનલાઇન અરજી ગ્રામ પંચાયતનાં VCE પાસેથી કરવાની રહેશે. અરજી કરવામાં ખાતેદારનું નામ બેંક પાસ બુકમાં જે નામ હોય તે પ્રમાણે નામ લખાવવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31-12-2019 છે.
? ગ્રામપંચાયતમાં VCE ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે.
? VCE એક થી વધારે વાર Login થઈ શકશે..અર્થાત.. એક user name થી 2 થી વધારે computer મા કામ થઈ શકશે.
? અરજી Online રજિસ્ટ્રેશન થયા પછી ખેડૂત ને ફોન પર SMS જશે.
જરૂરી ડોક્યુમેન્ટની યાદી :
7/12, અને 8 અ,
7/12 વાવેતર દર્શાવેલ ના હોય તો તલાટી મંત્રી નો વાવેતર અંગે નો દાખલો
આધાર કાર્ડની ઝેરોક્ષ
બેંક પાસ બુકની ઝેરોક્ષ