કપાસ માં આગ જરતી તેજી આજે વાયદા માં 1960 રૂપિયા વધ્યા 

સપ્તાહ ની શરૂઆત થીજ રૂ ગાંસડીના ભાવમાં ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો હતો આજે શુક્રવારે કપાસમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનીક બજાર માં જોરદાત તેજી આ આવી છે આજે ન્યુયોર્ક કોટન વાયદો 90 સેન્ટ આસપાસ આવી ગયો છે.

ભારતીય સ્થાનિક કોટન વાયદો CottonCndy માં 1960 રૂપિયા ની જોરદાર તેજી આવી છે વાયદો 61900 રૂપિયાએ પહોંચ્યો આજ નો બંધ ભાવ.

વૈશ્વિક બજારમાં પણ રૂના ભાવમાં નીચેના સ્તરેથી જોરદાર તેજી સુધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં કપાસના હાજર ભાવમાં  ગામડે આજે સરેરાશ રૂ.1550 થી રૂ.1650 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે.

Krushikhoj WhatsApp Group