કપાસના વાવેતર માટે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ બધી જ વસ્તુઓ સારામાં સારી પસંદગી કરવામાં આવે છે. બધી વસ્તુઓ જો સારી અને ઉતમ ગુણવતા ધરાવતી હોય તો ઉત્પાદન સારું મેળવી શકાય છે. કારણ કે કહેવાય છે, “જેનું બિયારણ બગડયું એનું વર્ષ બગડયું”.
ભારત સરકારનાં ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તારીખ ૨૭ માર્ચે ૨૦૨૫ ના રોજ આ વર્ષે (૨૦૨૫-૨૬) કપાસના બિયારણ માટેની મહતમ કિંમત જાહેર કરી છે.
આ વર્ષે કપાસનાં બિયારણનું પેકેટ (475 ગ્રામનું પેકેટ રહેશે. જેમાં ઓછામાં ઓછા ૫% અને વધુમાં વધુ ૧૦% નોન-બીટી કપાસનું બિયારણ રહેશે)
સંપૂર્ણ ભારત દેશમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કપાસનાં બિયારણનો ભાવ નીચે મુજબ છે
બીટી કપાસ હાઈબ્રીડ બિયારણમ
હતમ વેચાણ કિંમત બોલગાર્ડ I – 635 રૂપિયા
મહતમ વેચાણ કિંમત બોલગાર્ડ II – 901 રૂપિયા
આપણે મોટાભાગે બોલગાર્ડ II નું વાવેતર કરતાં હોય છે અને આ વર્ષ તેની મહતમ વેચાણ કિંમત 901 રૂપિયા/પેકેટ રહેશે.
ઓલ ગુજરાત માં ફ્રી ફ્રી ફ્રી હોમ ડિલિવરી કપાસ બોલગાર્ડ II ઓરીજીનલ બિયારણ પાકા બિલ પ્રખ્યાત કંપની ના બિયારણ ઘર બેઠા આપ ખરીદી કરી શકાશો
અમારી Krushi uday એપ્લિકેશન ડાઉનલોડ કરશો ખેડૂતો માટે ખુબજ ઉપયોગી છે
