નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના અલગ અલગ માર્કેટયાર્ડ ના બજાર ભાવ પહોંચાડવા શરુ કર્યું છે આ www.krushikhoj.com વેબસાઈટ દ્રારા અલગ અલગ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. શું તમે ઉંઝા માર્કેટયાર્ડ, unjha apmc રોજ ના બજાર ભાવ જાણવા માગો છો ? તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો આ પોસ્ટ તમારા માટેજ છે કારણ કે અહી તમને દરોજે દરોજ ના ઊંઝા માર્કેટ યાર્ડ તમામ પાક ના બજાર ભાવ જોવા મળશે.

મિત્રો આપ સૌ જાણો જ છો કે ઊંજા માર્કેટિંગ યાર્ડની વાત આવે એટલે સાથે સાથે જીરાની વાત આવેજ ન આવે એવું તો બનેજ નહી. ઊંઝા જીરા માટે નું ગુજરાત નું નહી ભારતનું પણ નહી પરંતુ આખા એશિયા ખડનું સૌથી મોટું બજાર છે. અને એટલે જ તો આપણું ઊંઝા મસાલાનું ઊંઝા કહેવાય છે. ઊંઝા મસાલા માટે દુનિયા ભરમાં ખુબ જ પ્રખ્યાત છે. દેશ-વિદેશ થી વ્યાપારીયો ઊંઝા મસાલાની ખરીદી કરવા માટે આવે છે. એટલા માટે જ ઊંઝા ની જીરા તેમજ મસાલાની બજારની તેજી મંદી પર આખી દુનિયાની નઝર હોય છે.

ઊઝા માર્કેટયાર્ડમાં હાજર ભાવ જાણો શું છે આજે જીરૂ, વરિયાળી, ઇસબગુલ, રાયડો, અજમો, સુવા, મેથી વગેરેના બજારભાવ

અહીં જીરા વાયદા નો ભાવ NCDEX બંધ થાય પછી તેજી-મંદી જે થઇ હોય એ ભાવ અહીં મુકવામાં આવે છે NCDEX 5:00 વાગ્યે બંધ થાય છે

વાયદા બજાર મા આજે તારીખ 20/07/23 ના રોજ NCDEX માં જીરા ઓગસ્ટ વાયદા માં 1530 રૂપિયા ની તેજી

NCDEX પર જીરા જુલાઇ વાયદો આજે  ઉંચામાં 62300 શુધી ઉપર ગયો હતો  અને નિચેમાં  60375 રૂપિયા સુધો નીચે ગયો હતો આજે જીરા વાયદો 60800 રૂપિયા ના ભાવે બંધ ભાવ આપ્યો જે ગઈ કાલ ના બંધ ભાવ થી આજે 110 રૂપિયા ની મંદીરહી હતી 

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો ? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો ? શું તમે આજના બજાર ભાવ જાણવા માંગો છો ? જો હા તો આ www.krushikhoj.com વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહિતી તેમજ કૃષિ સમાચાર, હવામાન સમાચાર દરરોજ મુક્તા રહીએ છીએ.   

ખેતી અને ખેડૂત ને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. તમારી પાસે ખેતીને લગતી રસપ્રદ ખેડૂત ઉપયોગી થાય એવી માહિતી  હોય તો આપ પણ અમને  whatsapp દ્રારા અમને આ નંબર 9714152666 પર મોકલતા રહેશો અમે આપની  માહિતી પણ અમે બીજા ખેડૂતો સુધી પોહચડવા પ્રયત્નશીલ રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર…

આજના બજાર ભાવ । ઊંઝા માર્કેટિંગ યાર્ડ | APMC unjha Marketing Yard | Aaj na APMC unjha Marketing Yard | unjha Mandi Bhav | unjha APMC | unjha Market Yard Bazar Bhav Today | unjha Market Yard | APMC unjha Market Yard Bhav Today | unjha Yard Na Bhav | unjha APMC Bhav Today| unjha APMC | unjha Market Yard Jeera Price | Jeeraunjha Market yard bhav ncdex

Krushikhoj WhatsApp Group